Gujrat Prathmik Shixn Updet
Gujrat Prathmik Shixn Updet
June 17, 2025 at 01:12 AM
કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-2027 માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.... વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 ઓક્ટોબર, 2026થી શરૂ થશે, જેમાં પહાડી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે... વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 માર્ચ, 2027થી શરૂ થશે, જેમાં દેશના બાકીના રાજ્યોમાં વસ્તી ગણતરી શરૂ થશે... #census2027 https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y

Comments