
Gujrat Prathmik Shixn Updet
June 19, 2025 at 01:19 PM
*🔥 વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 આજની અપડેટ 🔥*
આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલ હતા જેમાંથી 185 જિલ્લાની પસંદગી કરી, 15 ઉમેદવાર ગેરહાજર રહ્યા.
19 જૂન 10 2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે:
* ઓપન (OPEN): 1814
* અનુસૂચિત જાતિ (SC): 194
* અનુસૂચિત જનજાતિ (ST): 623
* સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 347
* આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 301
કુલ ખાલી જગ્યાઓ: 3279
નોંધ:- જેમનો ઓપન કેટેગરી નંબર 3614 છે અને ઓપન કેટેગરી માટે લાયક છે એમને 100% નોકરી મળશે.
➡️ https://www.educationparipatr.com
તા.10 થી 19 સુધીમાં કુલ 1800 માંથી 1355 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી અને 445 ઉમેદવાર ગેરહાજરી રહ્યા.
https://www.educationparipatr.com