Gujrat Prathmik Shixn Updet
Gujrat Prathmik Shixn Updet
June 21, 2025 at 08:34 AM
*🔥વિદ્યાસહાયક ભરતી.. ધોરણ 1 થી 5..તારીખ 20-06-2025 ની અપડેટ 🔥* *આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલ હતા જેમાંથી 177 જિલ્લાની પસંદગી કરી, 23 ઉમેદવાર ગેરહાજર રહ્યા.* 20 જૂન 2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે: * ઓપન (OPEN): 1719 * અનુસૂચિત જાતિ (SC): 179 * અનુસૂચિત જનજાતિ (ST): 622 * સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 292 * આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 290 કુલ ખાલી જગ્યાઓ: 3102 નોંધ:- નીચે આપેલા નંબર સુધી પોતાની કેટેગરીની સીટ ફાઈનલ મળી જશે. SEBC No.1396 SC NO. 406 EWS NO. 720 ST NO. 637 તા.10 થી 20 સુધીમાં કુલ 2000 માંથી 1532 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી અને 468 ઉમેદવાર ગેરહાજરી રહ્યા. https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
😂 1

Comments