Current Affairs™
June 20, 2025 at 05:18 PM
કોસ્ટેબલ પેપર જેમને આપ્યું જે પણ માર્ક આવ્યા.. ઓછા આવ્યા હોય તો નિરાશ થવાની જરૂર નથી.આ એક પરીક્ષા છે જેમાં ઓછા આવ્યા બાકી જિંદગી મા કાંઈક સારુ જ લખેલ હશે એટલે જે પણ થાઈ કુદરત પર છોડી દો. સરકારી નોકરી જિંદગી નો એક ભાગ છે જિંદગી નથી. સો હિમ્મત હરતા નહિ આગળ કાંઈક પ્લાન કરજો જે પણ કરો તે તૈયારી કે કામ ધંધો ખુશ રહો. બીજા કોઈ કહે તારી મેહનત ઓછી પડી એવા લોકો પર ધ્યાન નો આપતા કારણ કે એને સરકારી નોકરી ની જ ખબર છે. તમારા મેહનત ની નહિ 😊🙏
❤️ 👍 🙏 16

Comments