Navsarjan Sanskruti
Navsarjan Sanskruti
June 21, 2025 at 09:07 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો, ગાંધીનગર દેશનું પ્રથમ યુવા મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું જેના બોન્ડ NSE પર 9 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયા. https://www.navsarjansanskruti.com/gujarat/news/a-unique-record-was-created-under-the-leadership-of-chief-minister-71925

Comments