
Vinod Moradiya
June 21, 2025 at 01:46 AM
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’
૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન માટે યોગ સાધનાને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા તેને પોતાની દૈનિક જીવનચર્યાનો કાયમી હિસ્સો બનાવીએ...
#yogmaygujarat
#yogaday
#internationalyogaday

🙏
👍
3