Bhupendra Patel
June 21, 2025 at 04:32 AM
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક, પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારજીની પુણ્યતિથિએ શત્ શત્ નમન.
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના ઊર્જાવાન વિચારો અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના લક્ષ્ય સાથે દેશસેવાને સમર્પિત તેમનું જીવન આપણા સૌ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત છે.

🙏
❤️
🕉️
19