Principal Sahajanand Morning College
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 03:20 AM
                               
                            
                        
                            👆🏻BA/Bcom Semester- 2 (NEP) કોલેજ Exam ને આધારે ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર્નલ માર્કસ.
👆🏻ઉપરોક્ત પરિણામ અંગે કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રશ્ન હોય તો તારીખ 12/6/2025 અને 13/6/2025 સુધી માં સવારે 8:00 થી 10 થી દરમિયાન કોલેજ માં રૂબરૂ આવી અથવા પ્રિન્સિપાલ શ્રી પ્રજાપતિ સાહેબને (9426002695) પર ફોન કરીને જાણ કરવાની રહેશે. ત્યારબાદ કોઈપણ વિદ્યાર્થીની દલીલ માન્ય રાખવામાં આવશે નહીં, જે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે.
 
પ્રિન્સિપાલ સર ને કોલ સવારે 9 થી 10 સમય દરમિયાન જ કરવો.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        2