
News - Divya Bhaskar Gujarati - India
297.1K subscribers
Verified ChannelAbout News - Divya Bhaskar Gujarati - India
*Official Divya Bhaskar WhatsApp Channel* Now get real-time, latest Gujarati news notifications & breaking news alerts on WhatsApp. India’s #1 Newspaper Group “Dainik Bhaskar” brings you the latest Gujarati news and local news updates from your city and town. We have extensive coverage of Gujarat's 300+ cities and with our team of 3000+ journalists, you don’t miss the news that matters the most. We are your one-stop solution for trusted high-quality journalism and for all your real-time national, local, village, town, or city news requirements. Our extensive on ground reporting covers all cities and villages of Gujarat, like Ahmedabad, Surat, Vadodara, Rajkot, Bhavnagar, Jamnagar, Gandhinagar, Junagadh and many more. Divya Bhaskar’s in-depth and thorough reporting brings to you the truth behind events and happening, adds knowledge, and debunks fake news. Follow our WhatsApp channel to get the latest news updates and videos on National and Local News, Politics, Accidents and Crimes, Tech and Auto, Business, Weather updates, Traffic Updates, Sports, Bollywood, and Rashifal. To stay ahead, *Download our app now* ---- https://divya-b.in/0uUKzw7VbDb
Similar Channels
Swipe to see more
Posts

*અમદાવાદ પ્લેન ક્રેશ* ✈️💥 અમદાવાદ પ્લેન ક્રેશનો વધુ એક નવો VIDEO સામે આવ્યો; ધડાકાભેર પડતાં આગનો મહાકાય ગોળો બની ગયું, દોઢ કિમી દૂરથી મોબાઈલમાં શૂટ કરતાં યુવકના હાથ ધ્રૂજી ગયા 👉🏻 https://divya.bhaskar.com/kWPVLwvNgUb

*અમદાવાદ પ્લેન ક્રેશ* ✈️💥 પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર-ઈન્ડિયાની લંડન જતી પહેલી ફ્લાઈટ કેન્સલ; આજની ફ્લાઇટને કાલે રિશિડ્યૂલ કરતાં યાત્રીઓ રઝળ્યા, કહ્યું - એરલાઇન્સ જવાબ આપતી નથી; ગત રાત્રે પણ મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતાં રહી ગઇ; અંતે પેસેન્જરોને બે ઓપ્શન આપવામાં આવ્યા 👉🏻 https://divya.bhaskar.com/cRRMJ9RKgUb

*કરિયર ગુરુ* 👨🏻🏫 સૌથી ક્રિએટિવ ફિલ્ડ 'ડિજિટલ જર્નલિસ્ટ'; 6 જગ્યા પર બનાવો ફ્યુચરપ્રૂફ કરિયર; એક્સપર્ટ પાસેથી જાણો ક્રાઇટેરિયા, ફી, સીટ અને સેલરીની A to Z વિગતો 👉🏻 https://divya.bhaskar.com/9MHtZKdXgUb

*પારકી પંચાત* 🤷🏻♂️ ચાલુ વરસાદે વૃક્ષોને પાણી! જોઈ લો, જુનાગઢનો VIDEO; પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ખેલ, ઈટાલિયાના વિરોધમાં પત્રિકા વાઇરલ; પ્લેન ક્રેશ ઘટના પછી રાજકોટના હીરાસર એરપોર્ટને લઈ લોકોના વિચાર કેટલા બદલાયા? 👉🏻 https://divya.bhaskar.com/Aq9AIn6NgUb ( દિવ્ય ભાસ્કરની આ વોટ્સએપ ચેનલ પર સોમવારથી શનિવાર, દરરોજ બપોરે 3:30 વાગ્યે જુઓ 'Parki Panchat' )

*શોર્ટસર્કિટથી ધડાકા* 💥 વાંકાનેરમાં વીજ કેબલમાં શોર્ટસર્કિટથી ધડાકા, VIDEO : સતત ફટાકડા ફૂટતાં હોય એવા બ્લાસ્ટ થતાં વીજપુરવઠો ખોરવાયો; લોકો ઘરની બહાર દોડ્યા, સદનસીબે મોટી દુર્ઘટના ટળી 👉🏻 https://divya.bhaskar.com/6SgH7VQHgUb

*ઇઝરાયલ-ઈરાન યુદ્ધ LIVE* 🚨 ઇઝરાયલના મોસાદ હેડક્વાર્ટર પર ઈરાનનો સૌથી મોટો હુમલો; મિલિટરી ઇન્ટેલિજન્સ AMAN બિલ્ડિંગને પણ ટાર્ગેટ કર્યું; ઇઝરાયલના હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડર માર્યા ગયા 👉🏻 https://divya.bhaskar.com/JsurtfJTgUb

*ઇવનિંગ ન્યૂઝ બુલેટિન* 👩🏻💼 ગુજરાત માથે ખતરનાક સિસ્ટમ, સાત દિવસ અતિભારે વરસાદની આગાહી; પ્લેન ક્રેશનો વધુ એક ડરામણો વીડિયો સામે આવ્યો; વિજય રુપાણીની પ્રાર્થનાસભા યોજાઈ; જુઓ, ગુજરાતના આજના 10 મોટા સમાચાર 👉🏻 https://divya.bhaskar.com/ixn6mag2gUb ( દિવ્ય ભાસ્કરની આ વોટ્સએપ ચેનલ પર દરરોજ સાંજે 6:30 વાગ્યે જુઓ, 'ઇવનિંગ ન્યૂઝ બુલેટિન' )

*ગુજરાતમાં મેઘતાંડવ* ⛈️ રમકડાની જેમ કાર તણાઈ, વીડિયો; યુવકે કારની બારીમાંથી ઠેકડો માર્યો, JCBએ ઊંધે માથે સ્વિફ્ટ ખેંચી, ત્રીજા માળથી મહિલાનું રેસ્ક્યૂ, જુઓ મેઘતાંડવનાં 13 ભયાનક દૃશ્ય 👉🏻 https://divya.bhaskar.com/YzJa9spZgUb

*અમદાવાદ પ્લેન ક્રેશ* ✈️💥 હોસ્ટેલમાંથી ડોક્ટર જીવ બચાવવા ભાગ્યાનો VIDEO સામે આવ્યો; અતૃલ્યમ હોસ્ટેલના રૂમની બારીમાંથી મહિલા ડોક્ટર જાળી પકડી નીચે ઊતર્યાં, દુર્ઘટનામાં કુલ 10 ડોક્ટરનાં મોત, તમામ ડોક્ટરનાં નામ 👉🏻 https://divya.bhaskar.com/I1brryRIgUb

*મેઘતાંડવના દ્રશ્યો* 🎥🌦️ મેઘતાંડવના 15 સૌથી ભયાનક PHOTO-VIDEO : પશુઓ તણખલાની જેમ તણાયાં, વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, છાતી ડૂબ પાણીમાં પોલીસની બચાવ કામગીરી, યુવાનનું કરંટથી મોત 👉🏻 https://divya.bhaskar.com/vBC07epFgUb