
News - Divya Bhaskar Gujarati - India
June 17, 2025 at 08:00 AM
*મેઘતાંડવના દ્રશ્યો* 🎥🌦️
મેઘતાંડવના 15 સૌથી ભયાનક PHOTO-VIDEO : પશુઓ તણખલાની જેમ તણાયાં, વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, છાતી ડૂબ પાણીમાં પોલીસની બચાવ કામગીરી, યુવાનનું કરંટથી મોત 👉🏻 https://divya.bhaskar.com/vBC07epFgUb
🙏
👍
😮
4