
Dada Bhagwan Foundation Adalaj
10.8K subscribers
About Dada Bhagwan Foundation Adalaj
Dada Bhagwan Foundation, Adalaj spreads the spiritual science of Akram Vignan - the science of Self Realization, as expounded by the Param Pujya Dada Bhagwan. Get daily updates of Akram Vignan and much more... Stay Tuned, Stay Spiritual🙏
Similar Channels
Swipe to see more
Posts

શિલ્પ ગ્રામ માં રાજસ્થાનની ઝાંખી મળી, અમારી અહીંયાની જાત્રા આજે ફળી, અહીંયા ની નવી જ સંસ્કૃતિ, આ લોકો સમજે આ પ્રકૃતિ...!! https://www.youtube.com/live/-CraVIvorLw?feature=shared

મેવાડની રાજધાની, અને સિટી ઓફ લેક્સ… અહીં જોવા મળે ઘણા પ્રાચીન ભવ્ય પેલેસ... એમાંય જો અવસર મળે, જ્ઞાની સંગે કરવાને બોટિંગ, ચિત્ત ઝલાય જ્ઞાનીમાં, ભૂલી જાય સૌ સાઇટ seeing! https://www.youtube.com/live/Uzptz2Kvr2Q?feature=shared

સ્ટેચ્યુ ઓફ બિલીફ… વિશ્વની ઊંચી પ્રતિમામાં એક, ત્યાં શિવ ભગવાનનું આરાધન થયું, અર્પીને અભિષેક ! લેસર શો અને પરફોર્મન્સ માણ્યા પ્રત્યક્ષ આત્મજ્ઞાની સંગ, જે રોંગ બિલીફ સહુ તોડી આપે, જોઈ લો શિવ સ્વરૂપ સ્વયં! https://youtu.be/3gvdQ_-85e8?si=lhVGL0CTShd2ROrs

Have you ever realized that depression starts from an inadvertent mistake of looking at a situation negatively?🤔 Consider the following statements: - You have no sense at all! - You are good for nothing. - You are a loser. - He is far better than you. - You are useless and can never improve. - No one loves you. Everyone hates you. What would happen to you if you heard these statements frequently? Feels depressive right? 📖Let's get the practical keys to get rid of depression in a scientific way: https://dbf.adalaj.org/Bp8Aoweo


Photo of The Day!🙏


અક્રમ વિજ્ઞાનની ઓળખાણ કરાવનારા જ્ઞાની પુરુષ જે આપણા સહુના માટે જીવતા ઉપનિષદ સમાન છે. તો ચાલો, આવા પ્રખર અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની આપણે બધા સાથે મળીને પ્રસ્તુત પદ “જ્ઞાની પુરુષ પોતે જીવતું છે ઉપનિષદ” દ્વારા ભજના કરીએ. https://youtube.com/shorts/Wbs7NoUTYX4

आज का आध्यात्मिक सुविचार! 🙏


જન્મજયંતી 117ની યાદગાર ઉજવણી દરમિયાન, સ્પેશિયલ ગીત 'વડોદરાની આન બાન શાન' પર સાંસ્કૃતિક નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. તો ચાલો એ પળોને આ પદ દ્વારા ફરી માણીએ.🙏 https://youtu.be/8br1z8PDOv8

અબોલા એટલે _________, જેનો નિકાલ ના થયો એનો ________.