
Dada Bhagwan Foundation Adalaj
March 1, 2025 at 02:48 AM
સ્ટેચ્યુ ઓફ બિલીફ… વિશ્વની ઊંચી પ્રતિમામાં એક,
ત્યાં શિવ ભગવાનનું આરાધન થયું, અર્પીને અભિષેક !
લેસર શો અને પરફોર્મન્સ માણ્યા પ્રત્યક્ષ આત્મજ્ઞાની સંગ,
જે રોંગ બિલીફ સહુ તોડી આપે, જોઈ લો શિવ સ્વરૂપ સ્વયં!
https://youtu.be/3gvdQ_-85e8?si=lhVGL0CTShd2ROrs
🙏
❤️
👍
47