Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા WhatsApp Channel

Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા

5.5K subscribers

About Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા

ગુજરાતની એકમાત્ર એવી ચેનલ જેમાં આરોગ્ય વિભાગની તમામ કેડરની ભરતીની સૌથી પહેલા સચોટ અને ઓથેન્ટિક માહિતી પૂરી પાડવામાં આવે છે MPHW-FHW-SI-SSI- મુખ્ય સેવિકા જેવી તમામ કેડરની પરીક્ષાલક્ષી મટીરીયલ પણ મુકવામાં આવે છે. આપના દરેક મિત્રો સુધી આ લિંકને પહોંચાડવા વિનંતી

Similar Channels

Swipe to see more

Posts

Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/12/2025, 6:04:32 PM

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન 🚩હાજીર હો🚩 ‼️FHW 👉19/6/2025 ‼️MPHW 👉20/6/2025 👉GMC દ્રારા જે‌ પણ ઉમેદવારોનુ નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તેમને E-mail તથા Text મેસેજ દ્રારા ‌જાણ કરવામાં આવી રહી છે 👉ડોક્યુમેન્ટ વેરિફિકેશનનુ કોઈ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી ✅Telegram Join:- Click Here

👍 ❤️ 5
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/12/2025, 3:27:49 PM

ચાલો મિત્રો 5 મિનીટમા Live મળીએ છીએ https://youtube.com/live/2YUGisWzgk0?feature=share

😂 🙏 2
Image
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/14/2025, 2:34:26 AM

🚩🚩સ્પેશિયલ ઓફર 🚩🚩 ALL INDIA 7000+MCQ 👉બુકમાં ઓલ ઇન્ડિયાના નવા જૂના ભાગ તથા FHW-MPHWના મોડ્યુલ આધારિત ટોપીક વાઈઝ MCQનો સમાવેશ ✅બુકની કિંમત-₹750 ✅ઓફર કિંમત -₹370 👉બુક ઓડૅર કરવા માટેની લિંક https://shree-krushnam-acedamy-rajkot.store.shoopy.in/products/all-india-7000-mcq-book

Image
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/13/2025, 1:09:44 PM

ઓલ ગુજરાત પ્રથમ 🚩માજી સૈનિક🚩 શિવાભાઈ ચૌધરી આપને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐💐 જ્યારે પરીક્ષા નહોતી લેવાઈ એ પહેલાં Liveના માધ્યમ દ્રારા કહીયુ હતું કે આ વખતે અમારા ફૌજી સાહેબ પ્રથમ નંબર ઉપર આવશે અને એ વિડિયો હજુ પણ આપડી YOUTUBE ઉપર છે. જે મહેનત કરે છે તેને તેનું ફળ મળે છે મળે છે અને મળે છે. આનંદ એ વાતનો વધુ છે કે જ્યારે આપડી સાથે નોકરી કરતો આપડો ભાઈ સફળ થાય ત્યારે ખૂબ રાજીપો થાય. આ એ વ્યક્તિ છે‌ જેને રાત-દિવસ મહેનત કરી અને આજે પોતાના ઘરની નજીક નોકરી મળી છે જેનો અતિ આનંદ છે.

❤️ 👍 🙏 6
Image
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/10/2025, 3:15:00 PM

🚩મિત્રો એક ખાસ સુચન છે માનવું ન માનવું તમારી ઉપર છે🚩 👉જો ગૌણ સેવા એનું કામ દિનપ્રતિદિન કરી રહી છે એક બે દિવસે જે તે વિભાગની ભરતીનુ નોટીફિકેશન બહાર પાડી ‌રહી છે 👉અને તમે જે ભરતી એટલે કે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની રાહ જોઈને બેઠા છો એ ભરતી હવે ખૂબજ નજીક આવી ગઈ છે. 👉આથી હજુ પણ ઘણા મિત્રો એવું જ વિચારે‌ છે કે ભરતી બહાર પડશે ત્યારે કાંઈક વિચારીશું એવા મિત્રોને વણમાંગી સલાહ‌ છે કે પછી આપની પાસે કોઈ સમય નહીં રહે 👉ટુંકમાં કહેવાનું કે આપ હાલ જે સિલેબસ જાહેર થઈ ગયો છે તે મુજબ તૈયારી ચાલુ કરી દેજો નક્કર થશે એવું કે ભરતી બહાર પડી જશે ફોર્મ પણ ભરાઈ જશે અને ફટાફટ પરીક્ષા પણ લેવાઈ જશે અને તમે ક્યાં હશો??તો કે જ્યાં હતા ત્યાં ના ત્યાં જ હશો 👉અમે દર પાંચ-છ દિવસે ફોલોઅપ લઈ રહ્યા છીએ આથી એકજ વિનંતી છે કે તૈયારીમા રહેજો નક્કર પછી તમારી હરી ઈરછા. ✍Pratik Ahir યોગેશ ચૌહાણ 👉આપની Teligram ચેનલ જોડાઈ જાવ

👍 🙏 ❤️ 18
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/14/2025, 2:34:04 AM

🚩🚩સ્પેશિયલ ઓફર🚩🚩 💥આરોગ્યની રસધાર -2025💥 સંપૂર્ણ થિયરી સાથેનું પુસ્તક 👉સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા FHW-MPHW ની પરીક્ષા માટે અતિ ઉપયોગી પુસ્તક 👉ઓલ ઇન્ડિયાના તમામ નવા તથા જૂના તથા ANM-MPHW મોડ્યુલનો સમાવેશ સાથેનું ગુજરાતનુ એકમાત્ર પુસ્તક 👉બુકની કિંમત -₹-720 👉ઓફર કિંમત -₹390 ✅ઓફર માત્ર 5 દિવસ પૂરતી જ સિમિત રહેશે 👉બુક ઓડૅર કરવા માટેની લિંક https://shree-krushnam-acedamy-rajkot.store.shoopy.in/products/2025

Image
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/12/2025, 3:03:34 AM

🚩ગૌણ સેવા Vs પંચાયત વિભાગ🚩 MPHW-FHW- સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 💥💥💥આજે રાત્રે 9 વાગ્યે 💥💥💥 સરપ્રાઈઝ ગીફ્ટ 👉YouTube Link https://youtube.com/@pratikahirmphw1034?si=hfWtXCm8YgaZqmIB 👉તમારા તમામ મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી.

👍 ❤️ 🙏 10
Image
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
6/10/2025, 1:06:00 PM

મુખ્ય સેવિકા તથા CDPOની તૈયારી કરતા તમામ બહેનો નીચેની લિંકમા જોડાઈ જાજો https://t.me/Icds_Mukhysevika_Cdpo

Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
5/11/2025, 2:04:51 AM

*BEST OF LUCK*

Post image
👍 ❤️ 19
Image
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
5/12/2025, 3:34:30 PM

💥ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન💥 ‼️‼️‼️MPHW-પેપર‼️‼️‼️ 🚩🚩આજે રાત્રે 9:35 મળીએ🚩🚩 👉હેલ્થના 50 સવાલમાથી 47 સવાલ માત્ર એકજ બુક માથી?? 👉દરેક સવાલના પ્રુફ સહિત સહિત 🛑 YouTube Live🛑 👉https://youtube.com/@pratikahirmphw1034?si=bcINKJdp5uMESnzU

Post image
Image
Link copied to clipboard!