Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
                                
                            
                            
                    
                                
                                
                                June 13, 2025 at 01:09 PM
                               
                            
                        
                            ઓલ ગુજરાત પ્રથમ
🚩માજી સૈનિક🚩
શિવાભાઈ ચૌધરી આપને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐💐
જ્યારે પરીક્ષા નહોતી લેવાઈ એ પહેલાં Liveના માધ્યમ દ્રારા કહીયુ હતું કે આ વખતે અમારા ફૌજી સાહેબ પ્રથમ નંબર ઉપર આવશે અને એ વિડિયો હજુ પણ આપડી YOUTUBE ઉપર છે. 
જે મહેનત કરે છે તેને તેનું ફળ મળે છે 
મળે છે અને મળે છે. 
 આનંદ એ વાતનો વધુ  છે કે જ્યારે આપડી સાથે નોકરી કરતો આપડો ભાઈ સફળ થાય ત્યારે ખૂબ રાજીપો થાય.
આ એ વ્યક્તિ છે જેને રાત-દિવસ મહેનત કરી અને આજે પોતાના ઘરની નજીક નોકરી મળી છે જેનો અતિ આનંદ છે.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        6