Health Information
4.5K subscribers
About Health Information
📲 📢 Daily Instagram updates: instagram.com/govtbharti_info/ ◆ મિત્રો mphw અને fhw તેમજ si ને લાગતી તમામ માહિતી આ ચેનલમાં મુકવામાં આવશે. ◆ તમારા mphw અને fhw કરેલા ભાઈ-બહેનોને આ ચેનલમાં જોઈન કરો. ===ફક્ત === ◆MPHW ◆FHW ◆SANITARY INSPECTOR
Similar Channels
Swipe to see more
Posts
*🔥 કેન્સરની વેક્સિનને લઈ મોદી સરકારનું એલાન* *✓ આગામી 4-5 મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે.* *✓ દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, અને કેન્દ્ર સરકારે આ મુદ્દાને કર્યું છે !! ઉકેલવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.* *✓ ૩0 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે સાથે જ રોગના વહેલા નિદાન માટે ડેકેર કેન્સર સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે.* *✓ 9 થી 16 વર્ષની વય જૂથની મહિલાઓ આ રસીકરણ કરાવી શકશે.* ⬇️⬇️ *JOIN* ⬇️⬇️ https://t.me/MPHWFHWSI