Health Information
Health Information
January 28, 2025 at 09:50 AM
*વાપી મહાનગરપાલિકા* *વાપી મહાનગરપાલિકાના સેનીટેશન શાખા માટે ૧૧ માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે.* https://t.me/MPHWFHWSI

Comments