ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯 WhatsApp Channel

ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯

3.7K subscribers

About ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯

*📍પોલીસ / CCE / GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી...* *📍મટીરીયલ, PDF, નોટ્સ, કરંટ affairs , ન્યૂઝ , GCERT , NCERT નોટ્સ તથા તમામ પ્રકારની અપડેટ્સ વગેરે મૂકવા માં આવશે...* 👍 *Add members* થકી તમારા મિત્રો ને add કરી શકો છો 🫡 *જો આ ચેનલ ઉપયોગી થતી હોય તો તમારા મિત્રો ને જરૂર શેર કરજો❤️*

Similar Channels

Swipe to see more

Posts

ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/20/2025, 10:51:34 AM

*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 177* 📍 કુલ પ્રશ્નો : 20 📝 વિષય : ગુજરાતની ભૂગોળ *🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.* 👉🏽 https://www.alertgujarat.com/2025/02/police-constablepsi-mock-test-177.html 👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

❤️ 👍 2
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/21/2025, 5:44:30 AM

*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 178* 📍 કુલ પ્રશ્નો : 20 📝 વિષય : ગુજરાતની ભૂગોળ *🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.* 👉🏽 https://www.alertgujarat.com/2025/02/police-constablepsi-mock-test-178.html 👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

🎉 👍 🩷 3
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/22/2025, 10:06:15 AM

*📚 બંધારણ- અગત્યના દિવસો✓* ➖➖➖ ઝંડા દિવસ ➡️ 9 ડિસેમ્બર 1946 કાયદા દિવસ ➡️ 26 નવેમ્બર 1949 બંધારણ દિવસ ➡️ 26 નવેમ્બર પૂર્ણ સ્વરાજ દિવસ ➡️ 26 જાન્યુઆરી 1930 પ્રજાસત્તાક દિન ➡️ 26 જાન્યુઆરી 1950 રાષ્ટ્રીય ગીત અને ગાન નો સ્વીકાર દિન ➡️ 24 જાન્યુઆરી 1950 દરરોજ નવી અપડેટ્સ સાથે માહિતી મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો

👍 ❤️ 13
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/20/2025, 3:07:24 PM

*👮પોલીસ ભરતી ન્યુ અપડેટ 🚨* જે મિત્રોએ ફક્ત PSI કે PSI અને પોલીસ બન્નેમાં ફોર્મ ભર્યું હોય તથા શારિરીક કસોટી પાસ કરી હોય અને પાસ થયેલ યાદીમાં નામ ન હોય તે વિધાર્થીઓ માટે...

Post image
❤️ 👍 2
Image
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/19/2025, 2:10:54 PM

*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 176* 📍 કુલ પ્રશ્નો : 20 📝 વિષય : ગુજરાતની ભૂગોળ *🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.* 👉🏽 https://www.alertgujarat.com/2025/02/police-constablepsi-mock-test-176.html 👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

❤️ 👍 2
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/22/2025, 10:03:15 AM

*🚸પોલીસ પીએસઆઈ સ્પેશિયલ* *❇️ Confusion point* ➖➖➖➖➖ • સાંપ્રદાયિક ચૂંટણી ના પિતા - લોર્ડ મિન્ટો • સ્થાનિક સ્વરાજ્યના પિતા - લોર્ડ રિપન • બજેટ પ્રણાલીના ના પિતા - જેમ્સ વિલ્સન • બંગાળનો સૌપ્રથમ ગવર્નર - રોબર્ટ ક્લાઈવ  , ઈ.સ. 1757 • બંગાળનો સૌ પ્રથમ ગવર્નર જનરલ  - વોરન હેસ્ટિંગ્સ ઈ.સ.1773 • ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ - લોર્ડ વિલિયમ બેન્ટિક • ભારતનો સૌ પ્રથમ વાઇસરોય - લોર્ડ કેનિંગ • સ્વતંત્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ - લોર્ડ માઉન્ટબેટન • ભારતના સૌપ્રથમ કાયદાપંચ ની નિમણૂક - ઈ.સ.1833મા લોર્ડ મેકોલે ના અધ્યક્ષ સ્થાને. ➖➖➖➖➖ *[ 🚸પોલિસ psi માટેનું તમામ મટીરીયલ/ પીડીએફ/ નોટ્સ , બધી જ અપડેટ માટે જોડાય જાવ👇 ]* https://chat.whatsapp.com/CCdx8nPiAjJEM3JlcKokmV *Add participants પર થી તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો*.

👍 ❤️ 6
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/24/2025, 1:03:55 PM

🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI special🏆 🌏 ગુજરાતનાં જિલ્લાઓની ટેસ્ટ - 2 ✦ કુલ પ્રશ્નો : 35 ✦ જિલ્લો : ગીર સોમનાથ + જુનાગઢ 🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો. 👉 https://ojasjobbuzz.com/gujarat-na-jilla-mock-test-2/

❤️ 👍 2
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/23/2025, 3:50:58 PM

💢 ગુજરાતની નદીઓ 🔹ગુજરાત માં કુલ નદીઓ - 185 🔹કચ્છમાં કુલ નદીઓ - 97 🔹સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 🔹તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 🔹ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 🔹ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 🔹ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 🔹દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 🔹સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 🔹કચ્છની સૌથી મોટી નદી - ખારી 🔹 લિમ્પોપો ઓફ ગુજરાત:- વિશ્વામિત્રી 🔹ધોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા 🔹સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર 🔹સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા 🔹 કર્કવૃતને બે વખત પસાર કરતી નદી:- મહીસાગર 🔹 સૂર્યપુત્રી: તાપી 🔹ફાટખીણમાં થઈને વહેતી નદી:- તાપી અને નર્મદા

❤️ 👍 ☝️ 😇 🤝 26
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/22/2025, 6:05:04 AM

*🚔 પોલીસ કોન્સ્ટેબલ/PSI મોક ટેસ્ટ : 179* 📍 કુલ પ્રશ્નો : 20 📝 વિષય : ભારતની ભૂગોળ *🆓 ટેસ્ટ આપવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.* 👉🏽 https://www.alertgujarat.com/2025/02/police-constablepsi-mock-test-179.html 👮‍♂️ પોલીસ કોન્સ્ટેબલ/PSI ની તૈયારી કરતાં મિત્રો સાથે શેર કરશો.

👍 ❤️ 4
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
2/18/2025, 3:16:12 AM

*✍જ્ઞાનેશ કુમાર* નવા મુખ્ય ચૂંટણી કમિશનર હશે, નવા કાયદા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ CEC ✍તેઓ રાજીવ કુમારનું સ્થાન લેશે

👍 ❤️ 9
Link copied to clipboard!