ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
June 15, 2025 at 08:17 AM
*✍️ગુજરાત પોલીસની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂરી થઈ.🚨* *🕹️પાર્ટ:A થોડું અઘરું હતું, જ્યારે પાર્ટ:B તૈયારી કરનારા માટે સરળ હતું.🚔* *🕹️અમુક પ્રશ્નો જોયા પછી એવું લાગ્યું કે કોન્સ્ટેબલના રૂપમાં સરકારને IPS જોઈએ છે.👊*
😂 👍 😢 💯 ❤️ 🙏 😮 🙄 🫩 119

Comments