ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥

2.8K subscribers

About ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥

EVERYTHING POSTED HERE IS FOR EDUCATIONAL PURPOSE AND SELF EXAMINATION I'M NOT RESPONSIBLE FOR ANY PROFIT AND LOSS!! I AM NOT SEBI REGISTERE.

Similar Channels

Swipe to see more

Posts

ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
3/1/2025, 12:55:42 PM

https://minepi.com/hina8090 ઘણા મિત્રો એ કરી નાખ્યું છે જેમાં ખાસ યાદ રાખજો 24 word ની key આવે તે ખાસ સેવ અથવા લખી રાખજો જો તે ભૂલી જશો તો તમે તમારા માઈનિંગ કરેલા pi coin 🪙 ક્યારેય નહી મળે એટલે તે ખાસ 4 થી 5 જગ્યાએ લખી save કરી લેવી. અને ખાસ જેમને pi mining ચાલુ કર્યું છે તે દર 24 કલાકે એક વાર open કરીને માઈનિંગ ચાલુ કરી દેવું તો જ coin ભેગા થશે કેમ કે ઘણા મિત્રો એ એક વાર કર્યા પછી open જ નથી કરી તો તેમને માઈનિંગ બંધ હશે એટલે જોઈ લેજો અને ચાલુ કરી દેજો.

👍 1
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/28/2025, 2:02:13 PM

સમગ્ર ઇન્વેસ્ટર્સ સમાજે ભેગા થઇ ને હવે સરકાર ઉપર દબાણ કરવું જોઈએ કે સરકાર શેર બજાર માં પણ ટેકા ના ભાવે ખરીદી ચાલુ કરે .... 😆😃😂

😂 👍 11
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
3/1/2025, 9:46:44 AM

https://youtu.be/9Ac44m1KjP4?si=NTud8BaZ-R9-nU1m

ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/28/2025, 9:30:04 AM
👍 ❤️ 4
Video
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/27/2025, 11:45:42 AM
Post image
👍 ❤️ 7
Image
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/27/2025, 8:48:44 AM

મહાકુંભ સત્તાવાર રીતે પૂર્ણ થયો છે! ૬૬.૩૧ કરોડથી વધુ હિન્દુ ભક્તોએ ત્યાં પવિત્ર સ્નાન કર્યું અને પૂજા કરી. તેમાંથી કેટલાને તેમની જાતિ, પ્રદેશ, ભાષા, લિંગ અથવા નાણાકીય સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું? જવાબ શૂન્ય છે! આવા કાર્યક્રમો હિન્દુઓને એક કરે છે અને હિન્દુ ધર્મના વાસ્તવિક સ્વરૂપને બહાર લાવે છે - કોઈ ભેદભાવ નહીં. અને એ જ કારણ છે કે બીજી બાજુ તેને નફરત કરે છે અને સમગ્ર મહાકુંભ દરમિયાન તેનો દુરુપયોગ કરતી રહી છે.. મુખ્યમંત્રી યોગીજી આટલી સારી રીતે સંચાલન કરવા બદલ પ્રશંસાને પાત્ર છે.

👍 🙏 ❤️ 9
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/21/2025, 10:06:19 AM

*🚩 જય શ્રી રામ 🚩*

🙏 8
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/24/2025, 3:21:34 AM

Pi coin વિશે kyc વિશે જાણવા માટે અને રેફરલ થી id બનાવી ને માઈનિંગ ચાલુ કરવા માટે MSG કરીને પૂછી શકો છો 👇🏻👇🏻👇🏻👇🏻 https://wa.me/916352161293?text=pi+coin+વિશે+માહિતી+માટે

👍 ❤️ 5
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/20/2025, 5:41:05 AM

*MTF ટ્રેડીંગથી સાવધાન AVOID🚨* *ભારતીય સ્ટોક માર્કેટમા મોટા ભાગના અમુક બ્રોકર MTF (માર્જિન ટ્રેડ ફેસેલિટી) અને પ્લેજ ઉપર ટ્રેડીંગ સુવિધા આપે છે* *કોઈ કંપની ફક્ત ઈન્ટ્રાડે સુવિધા આપે છે* *અમુક કંપની એક મહિના* *ત્રણ મહિના સુધીની સગવડ આપે છે* *જેટલા દિવસ ટ્રેડ ઉભો રહે એનુ વ્યાજ લાગે* *અમુક કેપિટલ નીચે જાય એટલે બ્રોકિંગ ફોર્મ માલ ઉડાડે* *MTF ઉપર રોજે રોજનુ વ્યાજ લાગે* *સ્ટોક નીચે જાય એટલે બ્રોકિંગ કંપનીને નુકસાન જાય* *એટલે વ્યાજ સાથે પૈસા કવર કરવા બ્રોકિંગ કંપની પહેલા પ્લેજનો માલ Sell કરે અથવા MTF ઉપર લીધેલ માલ વેચી દે* *ભાવમાં નુકસાન અને વ્યાજમા નુકસાન* *SEBI DATA મુજબ ભારતમાં આવા MTF સોદા 85000 કરોડ રૂપિયાના ઉભા છે* *ભગવાન એમને બચાવે એ જ પ્રાર્થના* *ઓપરેટરને અને FII વધુ નફો લેવો હોય* *તો આ 85000 કરોડના સોદા ઉડાડશે કપાશે* *તો NIFTY 22000/21000 આવતા વાર નહી કરે* *આ એક માર્કેટ ઉપર MTF પ્લેજનુ મોટુ સંકટ છે* *હંમેશા MTF ટ્રેડ UPTREND તેજીનું માર્કેટ હોય તો કરાય* *આવા ડાઉનટ્રેન્ડ માર્કેટમાં MTF ટ્રેડીંગ કરી BUY ના કરાય* *yᴇ ᴩᴏꜱɪᴛɪᴏɴ ꜱq ᴏꜰꜰ ʜᴏɴᴇ ᴋᴇ ʙᴀᴀᴅ ᴍᴀʀᴋᴇᴛ ᴍᴇ ᴛᴇᴊɪ ᴀᴀyᴇɢɪ*

👍 ❤️ 7
ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
2/24/2025, 6:16:29 AM

https://minepi.com/hina8090 ઘણા મિત્રો એ કરી નાખ્યું છે જેમાં ખાસ યાદ રાખજો 24 word ની key આવે તે ખાસ સેવ અથવા લખી રાખજો જો તે ભૂલી જશો તો તમે તમારા માઈનિંગ કરેલા pi coin 🪙 ક્યારેય નહી મળે એટલે તે ખાસ 4 થી 5 જગ્યાએ લખી save કરી લેવી.

👍 ❤️ 5
Link copied to clipboard!