ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
February 3, 2025 at 04:03 AM
👉 અમેરિકા એ ટેરિફ વધારાતા માર્કેટ માં તેની અસર બતાની છે. 👉 ચીન પર 10% ,મેક્સસીકો પર 25% અને કેનેડા પર 25% અમેરિકા એ ટેરિફ વધારી છે. 👉 જયારે કેનેડા એ પણ 25% ટેરિફ અમેરિકા પર વધારી છે. 👉 ઉપર ના કારણ થી માર્કેટ માં મંડી જોવા મળી શકે.
👍 🙏 6

Comments