
Sardardham_Official
489 subscribers
About Sardardham_Official
Sardardham is Charitable Trust. The objects for the integrated growth of Samast Patidar in the area of Social, Educational & Economical growth.Sardardham is a prominent organization, dedicated to the socio-economic empowerment of the Patidar community. Established with the vision of fostering education, entrepreneurship, and overall development among Patidar's & Youth, Sardardham aims to uplift individuals and communities through various initiatives such as educational training/scholarships, skill development programs, and support for small businesses. It serves as a platform for Patidar's to network, collaborate, and contribute to the progress of society while preserving their cultural heritage and values. Sardardham plays a crucial role in fostering a sense of unity and solidarity among the Patidar community, empowering them to achieve their full potential and contribute meaningfully to the nation's growth.
Similar Channels
Swipe to see more
Posts

*સર્વ સમાજ માટે જાહેર આમત્રણ* સરદારધામ યુવા સંગઠન આયોજિત *સરદારકથાનું આયોજન નડિયાદ* ખાતે 25 /26 / 27 ફેબ્રુઆરીના રોજ કરેલ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અદ્દભુત પ્રસંગોની વાતો સાંભળવા-સમજવા મિત્રમંડળ સહિત પધારવા હ્રદય્પુર્વકનું આમત્રણ છે. વકતા - શૈલેષભાઈ સગપરીયા *તારીખ : 25/26/27 – ફેબ્રુઆરી – 2025* સમય : સાંજે 8.30 કલાકે થી સ્થળ : યોગી ફાર્મ , BAPS મંદીર, પીપલગ, પેટલાદ રોડ, નડિયાદ


*_સરદારધામ યુવા સંગઠન આયોજિત સરદાર કથા નડિયાદ લાઈવ (Day-2)_* (_*સરદારના જીવનની અનોખી અને અદભૂત વાતો*_ ) *વકતા - શૈલેષભાઈ સગપરીયા* *Youtube -* https://www.youtube.com/live/9R0Qfe-86NY

*_સરદારધામ યુવા સંગઠન આયોજિત સરદાર કથા નડિયાદ લાઈવ (Day-3)_* (_*સરદારના જીવનની અનોખી અને અદભૂત વાતો*_ ) *વકતા - શૈલેષભાઈ સગપરીયા* *Youtube -* https://youtube.com/live/pU6-tBEXlIc?feature=share