Sardardham_Official
Sardardham_Official
February 20, 2025 at 09:08 AM
*સર્વ સમાજ માટે જાહેર આમત્રણ* સરદારધામ યુવા સંગઠન આયોજિત *સરદારકથાનું આયોજન નડિયાદ* ખાતે 25 /26 / 27 ફેબ્રુઆરીના રોજ કરેલ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અદ્દભુત પ્રસંગોની વાતો સાંભળવા-સમજવા મિત્રમંડળ સહિત પધારવા હ્રદય્પુર્વકનું આમત્રણ છે. વકતા - શૈલેષભાઈ સગપરીયા *તારીખ : 25/26/27 – ફેબ્રુઆરી – 2025* સમય : સાંજે 8.30 કલાકે થી સ્થળ : યોગી ફાર્મ , BAPS મંદીર, પીપલગ, પેટલાદ રોડ, નડિયાદ
Image from Sardardham_Official: *સર્વ સમાજ માટે જાહેર આમત્રણ*  સરદારધામ યુવા સંગઠન આયોજિત *સરદારકથાનું...

Comments