CyberSafar Magazine Himanshu Kikani WhatsApp Channel

CyberSafar Magazine Himanshu Kikani

768 subscribers

About CyberSafar Magazine Himanshu Kikani

https://www.cybersafar.com/

Similar Channels

Swipe to see more

Posts

CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/11/2025, 12:26:10 PM

આ પ્રકારના વધુ કન્ટેન્ટ માટે જુઓ http://cybersafar.com/free ‘સાયબરસફર’ મેગેઝિનમાં વોટ્સએપ સંબંધિત લેખોની યાદી જુઓ અહીંઃ https://cybersafar.com/tag/smart-life/

Post image
👍 5
Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/20/2025, 10:15:46 AM

એક સરખો લેટર અનેક લોકોને મોકલવાનો છે? આ પ્રકારના વધુ કન્ટેન્ટ માટે જુઓ http://cybersafar.com/free ‘સાયબરસફર’ મેગેઝિનમાં સ્માર્ટ વર્કિંગ સંબંધિત લેખોની યાદી જુઓ અહીંઃ https://cybersafar.com/tag/smart-Working/

Post image
❤️ 1
Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
3/1/2025, 12:25:42 PM

વધુ વિગતો માટે જુઓઃ https://cybersafar.com/

Post image
Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/3/2025, 11:37:55 AM

આ પ્રકારના વધુ કન્ટેન્ટ માટે જુઓ http://cybersafar.com/free

Post image
👍 2
Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/2/2025, 12:20:11 PM

‘સાયબરસફર’ મેગેઝિનમાં ‘સ્માર્ટ મની’ સંબંધિત તમામ લેખોની યાદી જુઓઃ https://cybersafar.com/tag/smart-money/

Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/4/2025, 5:54:21 AM

*_આજે વાત પેરેન્ટ્સ સાથે_* *શું તમે જાણો છો કે તમારું સંતાન કેવા વોટ્સએપ ગ્રૂપ્સમાં મેમ્બર છે?* હવે સ્કૂલે જતાં બાળકો માટે પણ પોતાનો મોબાઇલ અને વોટ્સએપ એકાઉન્ટ અનિવાર્ય થવા લાગ્યાં છે. *આ વાતનું એક જોખમી બાબત સાથે સીધું કનેક્શન છે.* અમુક લોકો વોટ્સએપમાં ગ્રૂપ બનાવીને તેમાં બિલકુલ રેન્ડમ રીતે ફોન નંબર ઉમેરતા હોય છે. વોટ્સએપ ગ્રૂપનો યોગ્ય ઉપયોગ કરતા લોકો એ વાતની તકેદારી રાખતા હોય છે કે અન્ય યૂઝર્સ તેમાં સ્વેચ્છાએ જોડાય. પરંતુ લોકોને જેમાં ધરાર ઉમેરવામાં આવે એવા ગ્રૂપનો ઉપયોગ જોખમી કન્ટેન્ટ કે લિંક પર લઈ જતા મેસેજ શેર કરવા માટે પણ થઈ શકે છે. *બની શકે કે તમારું કાચી ઉંમરનું બાળક આવા કોઈ ગ્રૂપમાં - તેની પોતાની જાણ બહાર - મેમ્બર બની ગયું હોય.* તમારા બાળકનો મોબાઇલ નંબર કયા કયા ગ્રૂપમાં સામેલ છે, તે તપાસવા માટે… * તેના ફોનમાં વોટ્સએપ ઓપન કરો. * ચેટ ટેબમાં જાઓ (એટલે કે જ્યાં બધા મેસેજ જોઈએ છીએ તે હોમપેજ) * આંગળીથી નીચેની તરફ સ્વાઇપ કરો. * ઉપર સર્ચ બોક્સ નીચે ‘ઓલ’, ‘અનરેડ’, ‘ફેવરિટ્સ’ અને ‘ગ્રૂપ્સ’ એવાં ડીફોલ્ટ લિસ્ટ્સનાં બટન જોવા મળશે. * તેમાં ‘ગ્રૂપ્સ’ બટન ક્લિક કરતાં તમારા બાળકનો નંબર જે કોઈ ગ્રૂપમાં સામેલ હશે તે તમામ ગ્રૂપ જોવા મળશે. * અહીં કોઈ અજાણ્યું ગ્રૂપ દેખાય તો તેમાંથી એક્ઝિટ થઈ જાઓ. *આ વાત આપણે બાળકોના સંદર્ભમાં કરી, પણ આપણા પોતાના માટે કે વડીલો માટે પણ તપાસવા જેવી છે.* વોટ્સએપમાં એવું સેટિંગ કરી શકાય કે અમુક વિશ્વાસપાત્ર લોકો જ આપણને પોતાના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી શકે. આ માટે… * વોટ્સએપના ‘સેટિંગ્સ’માં ‘પ્રાઇવસી’માં જાઓ. * તેમાં ‘ગ્રૂપ્સ’માં જાઓ. * અહીં માત્ર ફોનમાંના કોન્ટેક્ટ્સ તમને ગ્રૂપમાં ઉમેરી શકે એવું સેટિંગ કરી દો. * આથી, તમે જેમનો નંબર સેવ કર્યો હોય એ જ વ્યક્તિ પોતાના ગ્રૂપમાં તમને ઉમેરી શકશે - કોઈ અજાણી વ્યક્તિ નહીં. સાયબરસેફ્ટી માત્ર એક્સપર્ટને જ સમજાય એવી વાત નથી. આવાં નાનાં પગલાંમાં જ આપણી સલામતી સમાયેલી છે! *હિમાંશુ કીકાણી* (https://cybersafar.com/) ‘સાયબરસફર’ની વોટ્સએપ ચેનલમાં જોડાવા માટે ક્લિક કરો: https://whatsapp.com/channel/0029Va5oDdNBKfhvq2eI4424

❤️ 👍 3
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/4/2025, 11:23:48 AM

આ પ્રકારના વધુ કન્ટેન્ટ માટે જુઓ http://cybersafar.com/free ‘સાયબરસફર’ મેગેઝિનમાં ગૂગલ ફોટોઝ સંબંધિત લેખોની યાદી જુઓ અહીંઃ https://cybersafar.com/tag/google-photos/

Post image
Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/1/2025, 4:40:34 AM

વધુ વિગતો માટે જુઓઃ https://cybersafar.com/

Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/3/2025, 9:44:10 AM

‘સાયબરસફર’ મેગેઝિનના ફેબ્રુઆરી ૨૦૨૫ અંકમાં આવરી લેવાયેલા લેખો. આ તથા અન્ય અંકો, ફ્રી કન્ટેન્ટ વગેરે માટે જુઓ https://cybersafar.com

Post image
👍 1
Image
CyberSafar Magazine Himanshu Kikani
CyberSafar Magazine Himanshu Kikani
2/5/2025, 6:36:38 AM

આ પ્રકારના વધુ કન્ટેન્ટ માટે જુઓ http://cybersafar.com/free ‘સાયબરસફર’ મેગેઝિનમાં વોટ્સએપ સંબંધિત લેખોની યાદી જુઓ અહીંઃ https://cybersafar.com/tag/whatsapp/

Post image
Image
Link copied to clipboard!