
"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
7 subscribers
About "આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
देश और गुजरात के राजकीय,सामाजिक,ताजा खबर जो आपने नहीं पढ़ा तो हमारे चैनल देखिए और आपका राशि भविष्य हर रोज देखिए। MP family
Similar Channels
Swipe to see more
Posts

મેષ રાશિ સ્નેહી સ્વજનથી મિલન, પ્રવાસ સાનુકૂળ કાર્યો થતા જણાય, સમય સાથ આપે. વૃષભ રાશિ નાણાભીડનો કોઈ ઉકેલ મળે, જૂના લેણા મળે, કૌટુંબિક અશાંતિ રહે, તબિયત સામાન્ય નરમ બને. મિથુન રાશિ ચિંતા અને તણાવ છતાં કાર્ય સફળતા, નવી આશા અને ભાગ્ય પરિવર્તનની તક મળતી જણાય. કર્ક રાશિ આ સમયમાં ખોટા ખર્ચાને વધી ન જાય તે જોજો, આવક સામે જાવક વધે, તબિયત સાચવવી. સિંહ રાશિ કોઈ સાનુકૂળ અને લાભદાયી તક મળે, વિકાસ પ્રગતિનો માર્ગ ખૂલે. કન્યા રાશિ નોકરી-વ્યવસાયિક બાબતો અંગે સાનુકૂળ તક, કાર્ય થાય, સંપત્તિ-વાહનની ચિંતા રહે. તુલા રાશિ માનસિક તણાવ વધે, ગૃહવિવાદ ટાળજો, કેટલાક અટકેલા લાભ મળે. વૃશ્ચિક રાશિ આ સમયમાં આરોગ્ય સાચવવું, નાના-મોટા અંતરાય કે મુશ્કેલી બાદ પ્રગતિ. ધન રાશિ સાનુકૂળતા સર્જાય, ગૃહજીવનના સંવાદિતા સાધીને ગેરસમજ નિવારાશે. મકર રાશિ આપના વિરોધીઓ કે છૂપા વિઘ્નસંતોષીઓ ફાવે નહીં, સફળતા માટે ધીરજ-મહેનત જરૂરી. કુંભ રાશિ આ સમયમાં માનસિક બોજો રહે, ખર્ચા વધશે, સંતાન- સ્નેહીની બાબતથી સમસ્યા જણાશે. મીન રાશિ કાર્ય સફળતા મળે, મકાન-વાહનના કામમાં પ્રગતિ, સારી વસ્તુ પ્રાપ્ત થઈ શકે. Mp family

https://youtu.be/W5uUyl9xV50?si=joxMHNDYpUliZ9VZ અંતર્યાળ વિસ્તાર માં આજે પણ રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે પાણી પણ પહોંચ્યું નથી વીજળી પૂરી મળતી નથી છતાં પણ બીજેપી કહે છે અમને લોકો મત આપે છે ને??? વિચારે ગુજરાત, મુકેશ પંચાલ ને ગુજરાત. ફુસ્ટ માં

તા. 19.2.2025 ને બુધવાર નું રાશી ભવિષ્ય જય ગણેશ જય શ્રી માં અંબે જય શ્રી ખોડીયાર જય શ્રી માં ચામુંડા જય શ્રી વિશ્વકર્મા દાદા જય બજરંગ બલી જય વિષ્ણુ ભગવાન @@@@@@@@

મેષ રાશિ આર્થિક સમસ્યાનો હલ મળે, આવક ઊભી થાય, કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું, હરીફથી સાવધ રહેવું. વૃષભ રાશિ આપની મનની મુરાદોને સાકાર કરવાના પ્રયત્નો ફળે, નવા કાર્ય થાય, ગૃહજીવનમાં સંવાદિતા. મિથુન રાશિ આ સમયમાં ખોટા-ખર્ચ-વ્યયનો પ્રસંગ બને, છુપા વિરોધીથી સાવધ રહેવું, તબિયત નરમ બને. કર્ક રાશિ આ સમયમાં આપની મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય, નવી આશા જાગે, બદલી, પ્રમોશનની તક. સિંહ રાશિ આપના નોકરી-ધંધાના ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે, ફળ અટકતું લાગે, મહત્ત્વની વ્યક્તિની મુલાકાત. કન્યા રાશિ આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો, પ્રવાસ યાત્રા થાય, નવીન તક મળે, ચિંતા ટળે. તુલા રાશિ મૂંઝવણ જણાય, તબિયત નરમ બને, નાણાભીડનો અનુભવ, વિઘ્ન બાદ કાર્ય સફળતા મળે. વૃશ્ચિક રાશિ આપની અગત્યની બાબતો અંગે સમય સુધરે, તણાવ દૂર થાય, પ્રવાસ વિલંબમાં પડે. ધન રાશિ આપના કામકાજો આડે અંતરાય જણાય, ખટપટોથી સાવધ રહેવું, તબિયત નરમ જણાય. મકરરાશિ ખર્ચનો પ્રસંગ, શત્રુભય જણાય, આપની ચિંતા દૂર થાય, મિલન-મુલાકાત, પ્રવાસ. કુંભ રાશિ સમસ્યા હળવી બને, સુખદ પ્રસંગ બને, વાહન-મકાન અંગે સાનુકૂળતા રહે, ખર્ચ વધે. મીન રાશિ આપનો સમય સુધરે, પ્રવાસ મજાનો બને, ખર્ચ વધે, આરોગ્ય સચવાય, મૂંઝવણ દૂર થાય. MP family

https://www.facebook.com/share/v/18KXJmRPK9/

તા. 18 2 2025 ને રાત્રે 8:00 કલાકે મંતવ્ય ન્યુઝમાં https://youtu.be/GpcTKepjH58?si=O5GAqO-6THfzCh5q આખા ગુજરાતમાં મતદારો દરેક પ્રશ્નોથી પીડાય છે વિરોધ પક્ષ એને ઉજાગર કરે છે વિરોધ કરે છે અને છતાં પણ રીઝલ્ટ આવે ત્યારે મત ભાજપને મળે છે તો વિચારવાનું હવે ગુજરાતની જનતાને છે સાંભળો મુકેશ પંચાલ ને લીપી ખધાર, રીના બ્રહ્મભટ્ટ, એડિટર પ્રફુલભાઈ, અને એન્કર કુંજ સાથે મંતવ્ય ન્યૂઝમાં

મેષ રાશિ માનસિક તણાવ, અકારણ વિવાદ, સંઘર્ષ ટાળજો, ગૃહજીવનમાં મનદુ:ખ, વિરોધી ફાવે નહીં. વૃષભ રાશિ ખર્ચ, વ્યય જણાય, શત્રુ બાધા કષ્ટ જણાય, અકસ્માત ઈજાથી સાવધ રહેવું, પ્રવાસમાં મુશ્કેલી. મિથુન રાશિ મનની અશાંતિ દૂર થાય, લાભની તક મળે, સ્નેહી-સ્વજનથી મિલન, પ્રગતિકારક. કર્ક રાશિ કાર્ય સફળતા મળે, સંપત્તિના કામમાં પ્રગતિ, આપના પ્રયત્નોનું ઈષ્ટ ફળ મળે. સિંહ રાશિ ધાર્યા કામમાં વિલંબથી સફળતા મળે, મૂંઝવણ દૂર થાય, સગાં-સ્નેહીથી મિલન-મુલાકાત. કન્યા રાશિ આપના માર્ગ આડે કોઈ અવરોધ જણાશે, તબિયત સાચવવી, શત્રુથી સાવધ રહેવું. તુલા રાશિ ખર્ચ વ્યય જણાય, માનસિક ચિંતા જણાય, ગૃહવિવાદ ટાળજો, વ્યવસાયિક કાર્ય થાય. વૃશ્ચિક રાશિ અકારણ, ચિંતા ઉકેલ મળે, વ્યય ન થાય તે જોવું, હરીફ-વિરોધીથી ચિંતા દૂર થાય. ધન રાશિ અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો, મિલન-મુલાકાત ફળે, યાત્રા. મકર રાશિ માનસિક સુખ-સ્વસ્થતા મળે, મિલકત મકાનના કામ થઈ શકે, સફળતા. કુંભ રાશિ સાનુકૂળતા જણાય, સગાં-મિત્ર-મદદ મળે, પ્રવાસ ફળે, લાભદાયી કાર્ય થાય. મીન રાશિ નાણાભીડ અનુભવાય, કૌટુંબિક ક્લેશ મતભેદ નિવારજો, તબિયત સાચવવી. Mp family