"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
February 27, 2025 at 04:35 AM
મેષ રાશિ
સામાન્ય તકલીફો બાદ પ્રગતિ જણાય, આવક વધારવાની તક મળે, પ્રવાસ ફળે.
વૃષભ રાશિ
અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો, લાભદાયી તક મળે.
મિથુન રાશિ
સંજોગો ધીમે ધીમે સુધરતા લાગે, મિલન-મુલાકાત ફળે, તબિયત સાચવવી.
કર્ક રાશિ
આપની વ્યવસાયિક સમસ્યા ઉકેલાય, સામાજિક પ્રસંગ, પ્રવાસ મુલાકાત ફળે.
સિંહ રાશિ
સાનુકૂળતા જણાય, નવીન કાર્ય રચના, આપની મૂંઝવણો દૂર થાય.
કન્યા રાશિ
અગત્યના કામમાં વિલંબ બાદ પ્રગતિ થાય, નોકરી-ધંધા કે અન્ય કામોમાં કોઈની મદદ જરૂરી બને.
તુલા રાશિ
લાભદાયી તક મળે, પ્રવાસ ફળે, સ્નેહીથી મિલન મુલાકાત, તબિયત સુધરે.
વૃશ્ચિક રાશિ
માનસિક અજંપો, સંઘર્ષ બાદ શાંતિ- રાહત મળે, નાણાભીડ જણાય, આરોગ્ય સામાન્ય
ધન રાશિ
આપની જરૂરિયાત મુજબ કોઈ આર્થિક આવક મળે, પણ સંજોગો કઠિન લાગે, ગૃહવિવાદ.
મકર રાશિ
ચિંતા દૂર થાય, કાર્ય સફળતા મળે, ગૃહજીવનમાં મનદુઃખ, પ્રવાસ ફળે.
કુંભ રાશિ
કૌટુંબિક કામ બને, સંપત્તિ-મકાન વાહન અંગેની સમસ્યા જણાય.. અન્ય બાબતો અંગે સુધારો રહે.
મીન રાશિ
આર્થિક સંજોગો કઠિન લાગે, ધીરજની કસોટી થાય, ખોટા ખર્ચ-વ્યય ટાળવા, સ્નેહી સ્વજનથી મિલન.
Mp family