गो संवाद WhatsApp Channel

गो संवाद

131 subscribers

About गो संवाद

आइए अमुल्य भारतीय गौमाता से जुड़े ओर उनकी सेवा में निमित्त बने। हमारे जीवन के सभी प्रसंग में वेद लक्षणा भारतीय गौमाता को अवश्य याद करें एवं यथाशक्ति सेवा करें। जन्मतिथि, पुण्यतिथि, लग्न तिथि जेसे दिन नजदीकी गौशाला में जाकर अपने हाथों से भगवान श्रीकृष्ण की प्राण प्यारी गौमाता को घास चार, अनाज, गुड़, लड्डू आदी खिलाएं, गोसेवा का पुण्य प्राप्त करें। वंदे गौ मातरम्।

Similar Channels

Swipe to see more

Posts

गो संवाद
गो संवाद
2/23/2025, 4:02:02 AM

#ગો_સંસ્કાર #ગોસેવા_ગતિવિધિ_ગુજરાત_પ્રાંત ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામા વાસડા અને ગોઢ ગામના સ્કૂલના બાળકોની ગૌશાળા મુલાકાત. #એક_પગલુ_ગાય_આધારિત_જીવનપધ્ધતિ_તરફ 🚩II વંદે ગૌ માતરમ્ II🚩

गो संवाद
गो संवाद
2/23/2025, 4:02:00 AM
Image
गो संवाद
गो संवाद
2/23/2025, 4:49:45 AM
Image
गो संवाद
गो संवाद
2/23/2025, 4:05:01 AM

*દેશની સૌપ્રથમ ગૌમુત્ર ડેરી નુ કાર્ય*

🕉️ 1
Video
गो संवाद
गो संवाद
2/23/2025, 1:59:28 AM

*#એકાદશી #ગોસેવા #ગો_સંસ્કાર #ગો_સંસ્કૃતિ #ગોસેવા_ગતિવિધિ_ગુજરાત_પ્રાંત* *આવતીકાલે વિજયા એકાદશી છે. ગોસેવાનો અચુક લાભ લઈએ.* 🙏 *#એક_પગલું_ગાય_આધારિત_જીવનપદ્ધતિ_તરફ* *II🚩II વંદે ગૌ માતરમ્ II🚩II*

🕉️ 1
Image
गो संवाद
गो संवाद
2/23/2025, 4:36:20 AM

15/2/25 ના રોજ રાજપીપલા ની કલરવ શાળાના આંનદ મેળા માં હરી અનમોલ ગૌશાળા દ્વારા ગોમય ઉત્પાદનનો સ્ટોલ લગાવીને નવી પેઢી ને વિષયથી માહીતગાર કરવામાં આવી.

Image
गो संवाद
गो संवाद
2/23/2025, 4:49:53 AM
Image
गो संवाद
गो संवाद
2/23/2025, 4:49:50 AM
Image
गो संवाद
गो संवाद
2/23/2025, 4:01:59 AM
Image
गो संवाद
गो संवाद
2/22/2025, 10:04:48 AM

*#મહાશિવરાત્રી૨૦૨૫ #ગોસેવા #ગોદુગ્ધ #મંદિર_પરંપરા #ગો_સંસ્કૃતિ #ગો_સંસ્કાર #આસ્થા #અણીશુદ્ધ_ભક્તિ #ગોસેવા_ગતિવિધિ_ગુજરાત_પ્રાંત* *મહાશિવરાત્રી ૨૦૨૫ - ગો દુગ્ધાભિષેક જાગૃતિ અભિયાન* *આ શિવરાત્રી પર ભોળાનાથને વેદ લક્ષણા ભારતીય ગૌમાતાનુ પવિત્ર દુધ જ ચડાવીએ અને દેવાધિદેવ મહાદેવના શુભ આશીર્વાદ મેળવીએ. (અન્ય કોઈ પ્રાણીનુ/ભેળસેળવાળુ/કેમિકલ/પાવડર માથી બનાવેલ સફેદ પદાર્થ નહીં).* *#એક_પગલું_ગૌમાતાના_સન્માન_કાજે* *🕉️ II गावो विश्वस्य मातर: II 🕉️*

Image
Link copied to clipboard!