गो संवाद
गो संवाद
February 22, 2025 at 10:04 AM
*#મહાશિવરાત્રી૨૦૨૫ #ગોસેવા #ગોદુગ્ધ #મંદિર_પરંપરા #ગો_સંસ્કૃતિ #ગો_સંસ્કાર #આસ્થા #અણીશુદ્ધ_ભક્તિ #ગોસેવા_ગતિવિધિ_ગુજરાત_પ્રાંત* *મહાશિવરાત્રી ૨૦૨૫ - ગો દુગ્ધાભિષેક જાગૃતિ અભિયાન* *આ શિવરાત્રી પર ભોળાનાથને વેદ લક્ષણા ભારતીય ગૌમાતાનુ પવિત્ર દુધ જ ચડાવીએ અને દેવાધિદેવ મહાદેવના શુભ આશીર્વાદ મેળવીએ. (અન્ય કોઈ પ્રાણીનુ/ભેળસેળવાળુ/કેમિકલ/પાવડર માથી બનાવેલ સફેદ પદાર્થ નહીં).* *#એક_પગલું_ગૌમાતાના_સન્માન_કાજે* *🕉️ II गावो विश्वस्य मातर: II 🕉️*

Comments