DARPAN ACADEMY WhatsApp Channel

DARPAN ACADEMY

1.9K subscribers

About DARPAN ACADEMY

Well Come To Darpan Academy દર્પણ એકેડમી એ માત્ર જુદા જુદા સોશિયલ માધ્યમથી ઓનલાઈન શિક્ષણ અને શૈક્ષણિક માહિતી આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ શાળા સંસ્થા કે ક્લાસ ચલાવતા નથી. અને આર્થિક ઉપાર્જનનો મુખ્ય હેતુ પણ નથી.

Similar Channels

Swipe to see more

Posts

DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/3/2025, 2:03:15 AM
Post image
🥺 1
Image
DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/2/2025, 3:52:20 PM

*Vidhyasahayak again district allocation call letters have been published*

Post image
👍 2
Image
DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/11/2025, 2:25:16 PM

ફક્ત *દિવ્યાંગ* ઉમેદવારો માટે *HTAT* મુખ્ય શિક્ષક સીધી ભરતી માટેનું જાહેરનામું ફોર્મ ભરવાની તા.૧૩ થી ૨૩ જૂન Pdf Link 👇🏻👇🏻 https://t.me/darpanAc

DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/9/2025, 2:23:30 AM
Post image
❤️ 🙏 2
Image
DARPAN ACADEMY
DARPAN ACADEMY
5/28/2025, 3:37:45 AM
Post image
🏮 🙏 4
Image
DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/11/2025, 3:31:59 AM
Post image
🙏 2
Image
DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/12/2025, 1:21:31 AM

🔥🔥 *ટેટ ટાટ અત્યાર સુધીની સંપૂર્ણ માહિતી(Dt.11/6/25) અને આવનાર તારીખો વીશે માહિતી* અત્યારે 7 : 15 કલાકે 👇🏻👇🏻 https://youtu.be/ICE2nbitnPs

Post image
Image
DARPAN ACADEMY
DARPAN ACADEMY
6/11/2025, 2:26:07 PM

🔥🔥 *વિદ્યા સહાયક ભરતી 1 થી 5* *સામાન્ય પ્રવાહ* *તારીખ :-11/06/2025 અપડેટ* આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલ હતા જેમાંથી 118 જિલ્લાની પસંદગી કરી, 82 ઉમેદવાર ગેરહાજર રહ્યા. 11 જૂન  2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે: ✔️ઓપન (OPEN): 2428 ✔️અનુસૂચિત જાતિ (SC): 247 ✔️અનુસૂચિત જનજાતિ (ST): 630 ✔️સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 660 ✔️આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 418 કુલ ખાલી જગ્યાઓ: 4383

DARPAN ACADEMY
DARPAN ACADEMY
5/31/2025, 3:11:41 PM

🔥🔥BREAKING UPDATES 🔥🔥 BY - Darpan અનિવાર્ય કારણોસર 02/06/2025નો જિલ્લો પસંદગી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. વધુ માહિતી માટે https://dpegujarat.in જોતા રહો

😡 2
DARPAN ACADEMY
DARPAN ACADEMY
5/27/2025, 5:41:13 AM
Post image
Image
Link copied to clipboard!