DARPAN ACADEMY
June 11, 2025 at 02:26 PM
🔥🔥 *વિદ્યા સહાયક ભરતી 1 થી 5*
*સામાન્ય પ્રવાહ*
*તારીખ :-11/06/2025 અપડેટ*
આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલ હતા જેમાંથી 118 જિલ્લાની પસંદગી કરી, 82 ઉમેદવાર ગેરહાજર રહ્યા.
11 જૂન 2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે:
✔️ઓપન (OPEN): 2428
✔️અનુસૂચિત જાતિ (SC): 247
✔️અનુસૂચિત જનજાતિ (ST): 630
✔️સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 660
✔️આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 418
કુલ ખાલી જગ્યાઓ: 4383