Maru Gujarat Official WhatsApp Channel

Maru Gujarat Official

903 subscribers

About Maru Gujarat Official

● સરકારી ભરતીના સમાચાર ● રોજ સમાચાર પત્રો ● સ્પર્ધાત્મક પરીક્ષાનું મટીરિયલ ● વિદ્યાર્થી માટે શૈક્ષણિક સમાચાર ● ડેઈલી GK પોસ્ટ ● મોટિવેશનલ પોસ્ટ

Similar Channels

Swipe to see more

Posts

Maru Gujarat Official
Maru Gujarat Official
5/30/2025, 2:21:13 PM

જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઇચ્છતા હોય તો સમિતિ ના ઈ મેલ આઇડી [email protected] ઉપર ઈ મેઇલથી સામેલ નમૂનામાં પોતાની વિગત તા ૫/૦૬/૨૫ સુધી મોકલી શકશે.આ આ સંદર્ભ પાછળથી જ્ઞાન સહાયક કે કોઈ રેગ્યુલર કોર્ષ ચાલુ નોકરીએ કરવામાં આવેલ હશે.અને સમિતિ ના ધ્યાને આવશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવાં આવશે.જેની નોંધ તમામ ઉમેદવાર લેવી.

Post image
Image
Maru Gujarat Official
Maru Gujarat Official
6/5/2025, 12:46:26 PM
Post image
Image
Maru Gujarat Official
Maru Gujarat Official
2/12/2025, 11:11:29 AM

🔴🔴🔴(04:00PM) ➡️ સંશોધન મદદનીશ/ આંકડા મદદનીશ ➡️પરીક્ષા પહેલાની પરીક્ષા ➡️ ફ્રી YOUTUBE પ્રેક્ટીસ સિરીઝ 👉 Link : https://www.youtube.com/live/dGFYbC-T3uM?si=i0UNip1ocWecz2um  

Maru Gujarat Official
Maru Gujarat Official
2/16/2025, 6:03:11 AM

જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે,લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે સંપર્ક WhatsApp 9426927780 ♦️15 દિવસનું એકસાથે કરાવશો તો 50% Off ડિસ્કાઉન્ટ સાથે કરી આપવામાં આવશે. ♦️7 દિવસ માટે Wp image+msg (પચાસ ટકા ઓફ) 300 150*7=1000 Rs

Video
Maru Gujarat Official
Maru Gujarat Official
2/17/2025, 3:17:31 PM

https://www.youtube.com/live/FkfL1OBfB_c?si=a-bK4khPkXG9JpDg

Maru Gujarat Official
Maru Gujarat Official
2/17/2025, 6:21:32 PM

*🔥 રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં જૂના શિક્ષકોને તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ ઑર્ડર આપી દેવામાં આવશે.🔥*

Maru Gujarat Official
Maru Gujarat Official
2/28/2025, 10:32:11 AM

🔴🔴🔴(04:00PM) ➡️ સંશોધન મદદનીશ/ આંકડા મદદનીશ ➡️ફ્રી YOUTUBE પ્રેક્ટિસ સિરીઝ EP:05 ➡️ પરીક્ષા પહેલાની પરીક્ષા 2.0 👉 Link : https://www.youtube.com/live/EFJv1nqh9cc?si=b2sNGAND4QmRbHBJ  

Link copied to clipboard!