Maru Gujarat Official
Maru Gujarat Official
May 30, 2025 at 02:21 PM
જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા ઇચ્છતા હોય તો સમિતિ ના ઈ મેલ આઇડી [email protected] ઉપર ઈ મેઇલથી સામેલ નમૂનામાં પોતાની વિગત તા ૫/૦૬/૨૫ સુધી મોકલી શકશે.આ આ સંદર્ભ પાછળથી જ્ઞાન સહાયક કે કોઈ રેગ્યુલર કોર્ષ ચાલુ નોકરીએ કરવામાં આવેલ હશે.અને સમિતિ ના ધ્યાને આવશે તો નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવાં આવશે.જેની નોંધ તમામ ઉમેદવાર લેવી.
Image from Maru Gujarat Official: જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તે...

Comments