
Gujrati Trader#7
168 subscribers
About Gujrati Trader#7
https://chat.whatsapp.com/ChbnVZu5KRtJMTVeKztBfj This Channel *not* provide any *Buy/Sell/Hold* recommendation. My analysis may be 100% wrong. Consult your personal Investment advisor to take any trade.😘 I am not SEBI Registered Advisor. This channel is purely for training and educational purposes. I am not be responsible for your profit or loss.
Similar Channels
Swipe to see more
Posts

Piramal enterprise Pel Buy above 1140 Tgt 1200 1300 Sl below 1000 Positional buy Paper trade only

🍃બજાર મા નીચલા સ્તરે થી આવ્યું ભારે તેજી નું તોફાન...... SENSEX 82500 ને પાર..... NIFTY 25000 ને પાર..... BANKNIFTY 55300 ને પાર...... SMALL CAP અને MID CAP મા પણ 0.50% નો ઉછાળો.... 🟢🟢

*શેરબજાર અપડેટ* 🚀 📌 RBI વ્યાજદર કપાત: બેંકોના માજિન્સ પર દબાણ અને NBFCs માટે લિક્વિડિટી તંગી સર્જાઈ શકે. 📌 રુપિયો નવો રેકોર્ડ લોઅરે: ટ્રમ્પની નવી ટેરિફ યોજનાઓના કારણે રૂપિયો ₹87.96 સુધી ઘટ્યો. 📌 ભારતીય સ્ટીલ નિકાસ પર અસર: મૂડીઝ મુજબ, યુએસ ટેરિફ વધાર્યા બાદ સ્ટીલ ઉત્પાદકોને પડકારો આવશે. 📌 Hexaware Tech IPO: ₹8,750 કરોડનું IPO બુધવારે ખુલશે. પ્રાઈસ બેન્ડ ₹674-₹708 પ્રતિ શેર. 📌 Varun Beverages Q4: નફો 36% YoY વધી ₹195 કરોડ, આવક 40% ઉછળી. 📌 Nykaa Q3 FY25: નેટ પ્રોફિટ 61% વધીને ₹26 કરોડ, આવક 27% વધી. 📌 FIIs હિસ્સેદારી જોખમ: વિદેશી રોકાણકારો હજી પણ ભારતીય શેરબજારમાં $800 અબજ ધરાવે, પરંતુ સતત વેચાણ જોખમ ઊભું કરી શકે. 📌 Generative AI ઉછાળો: EY ઈન્ડિયા અનુસાર, AI ભારતના IT ઉદ્યોગની ઉત્પાદકતા 45% સુધી વધારી શકે. 📊 શેરબજાર, રોકાણ અને આર્થિક સમાચાર માટે જોડાયેલા રહો! 🚀

આજે RBI પોલિસી છે રેપો રેટ કટ થવાની સંભાવના છે જો રેપો રેટ કટ થશે તો માર્કેટ અપ જય શકે છે.. ખાસ કરી ને FINNIFTY અને BANKNIFTY વધુ અસર જોવા મળશે...