
Gujrati Trader#7
February 11, 2025 at 03:39 PM
*શેરબજાર અપડેટ* 🚀
📌 RBI વ્યાજદર કપાત: બેંકોના માજિન્સ પર દબાણ અને NBFCs માટે લિક્વિડિટી તંગી સર્જાઈ શકે.
📌 રુપિયો નવો રેકોર્ડ લોઅરે: ટ્રમ્પની નવી ટેરિફ યોજનાઓના કારણે રૂપિયો ₹87.96 સુધી ઘટ્યો.
📌 ભારતીય સ્ટીલ નિકાસ પર અસર: મૂડીઝ મુજબ, યુએસ ટેરિફ વધાર્યા બાદ સ્ટીલ ઉત્પાદકોને પડકારો આવશે.
📌 Hexaware Tech IPO: ₹8,750 કરોડનું IPO બુધવારે ખુલશે. પ્રાઈસ બેન્ડ ₹674-₹708 પ્રતિ શેર.
📌 Varun Beverages Q4: નફો 36% YoY વધી ₹195 કરોડ, આવક 40% ઉછળી.
📌 Nykaa Q3 FY25: નેટ પ્રોફિટ 61% વધીને ₹26 કરોડ, આવક 27% વધી.
📌 FIIs હિસ્સેદારી જોખમ: વિદેશી રોકાણકારો હજી પણ ભારતીય શેરબજારમાં $800 અબજ ધરાવે, પરંતુ સતત વેચાણ જોખમ ઊભું કરી શકે.
📌 Generative AI ઉછાળો: EY ઈન્ડિયા અનુસાર, AI ભારતના IT ઉદ્યોગની ઉત્પાદકતા 45% સુધી વધારી શકે.
📊 શેરબજાર, રોકાણ અને આર્થિક સમાચાર માટે જોડાયેલા રહો! 🚀