
News - Divya Bhaskar Gujarati - India
February 13, 2025 at 11:35 AM
*કેનેડાથી જાન આવી❤️*
અમદાવાદમાં સફાઈકર્મીની દીકરીની કેનેડાથી જાન : ઢોલ-શરણાઈ સાથે વિદેશી જમાઈએ સાત ફેરા ફર્યા, કેનેડાથી 18-20 જાનૈયાઓ જાનમાં જોડાયા👉🏻 https://divya.bhaskar.com/pKmJSJ77WQb
❤️
👍
👎
🙏
7