TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 10, 2025 at 03:23 AM
*આજનું હવામાન : જાણો તમારા જિલ્લામાં ઠંડીમાં વધારો થશે કે ઘટાડો, જુઓ Video* *હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ કેટલાક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. જો કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન રહેતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.* https://tv9gujarati.com/videos/gujarat-videos/whether-news-know-the-cold-will-increase-or-decrease-in-your-district-gujarat-video-1180405.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Gujarat+videos+Whether+News+know+the+cold+will+increase+or+decrease+in+your+district+Gujarat+Video&utm_id=whatsapp
👍 2

Comments