
TV9 Gujarati (Official channel)
101.5K subscribers
Verified ChannelAbout TV9 Gujarati (Official channel)
Official WhatsApp channel of TV9 Gujarati. NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest and News Videos.
Similar Channels
Swipe to see more
Posts

https://tv9gujarati.com/photo-gallery/march-2025-bank-holidays-14-days-check-full-list-1190600.html

*ઇઝરાયલની જેલોમાં ક્યાં ગુનામાં કેદ છે આ દેશના હજારો નાગરિકો, કેમ બનાવ્યા છે બંધક ?* હમાસ અને ઇઝરાયલ વચ્ચે હાલ અસ્થાયી યુદ્ધન વિરામનો પ્રથમ તબક્કો શનિવારે પુરો થાય છે. આ પહેલા હમાસે એવુ કામ કર્યુ છે, જે ઇઝરાયલના ગુસ્સાને ફરી હવા આપી શકે છે. ખરેખર 600 થી વધુ પેલેસ્ટાઈની કેદીઓની મુક્તિના બદલે હમાસે તેમને તેલ અવીવના ચાર બંધકોના શબ સોંપ્યા છે. જેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નારાજગી વ્યક્ત કરી છે. https://tv9gujarati.com/international-news/hamas-israel-conflict-thousands-of-palestinians-imprisoned-in-israeli-jails-1190729.html?utm_source=WhatsApp+chanel+&utm_medium=International+News+&utm_campaign=Trumps+5+Million+dollar+Gold+Card+US+Citizenship+by+Investment+Explained+&utm_id=whatsapp+


*Gold Price Today: સતત બીજા દિવસે સસ્તું થયું સોનું ! જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ* *સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. જો ડોલર મજબૂત થાય અથવા યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લે તો સોનાના ભાવ વધુ ઘટી શકે છે. વધુમાં, જો તહેવારોની સિઝનમાં સોનાની માંગમાં ઘટાડો થાય અથવા રોકાણકારો નફો કરવા માટે સોનું વેચે તો ભાવ ઘટી શકે છે.* https://tv9gujarati.com/photo-gallery/gold-became-cheaper-for-the-second-consecutive-day-know-the-gold-price-today-1190768.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=Business+Gold+became+cheaper+for+the+second+consecutive+day+know+the+gold+price+today&utm_id=whatsapp


*28 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : બિહાર અને નેપાળમાં ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા, પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા* *આજે 28 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.* https://tv9gujarati.com/gujarat/gujarat-latest-live-news-and-samachar-today-28-february-2025-politics-weather-updates-daily-breaking-news-top-headlines-in-gujarati-champions-trophy-cricket-1190744.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+28+February+2025+politics+weather+updates+daily+breaking+news+top+headlines+in+Gujarati+Champions+Trophy+Cricket&utm_id=whatsapp


*એકતાનો મહાયજ્ઞ સંપન્ન, ધાર્યા કરતા પણ વધુ લોકો…, કુંભમેળાના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ* પ્રયાગરાજમાં ગત 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ ગઈકાલ 26મી ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના દિવસે પૂર્ણ થઈ ગયો છે. 45 દિવસ સુધી ચાલેલા આ કુંભમેળામાં 66 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું હતું. મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ બ્લોગમાં લખ્યુ કે એકતાનો મહા યજ્ઞ પૂર્ણ થયો. https://tv9gujarati.com/national/pm-modi-wrote-blog-on-kumbh-mela-said-mahayagna-of-unity-is-complete-1190722.html?utm_source=TV9+Gujarati&utm_medium=WhatsApp&utm_campaign=National+PM+Modi+wrote+blog+on+Kumbh+Mela+said+Mahayagna+of+Unity+is+complete


*ગુજરાતી પરિવારમાં જન્મ થયો,ગર્લફ્રેન્ડ વિદેશી,FBIના ડિરેક્ટર કાશ પટેલનો આવો છે પરિવાર* *લગભગ 70 થી 80 વર્ષ પહેલાં, કાશ પટેલનો પરિવાર ગુજરાત છોડીને યુગાન્ડા ગયો હતો, પરિવારના બધા નજીકના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. તો આજે આપણે કાશ પટેલના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.* https://tv9gujarati.com/photo-gallery/fbi-chief-kash-patel-family-tree-1188672.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+FBI+Chief+Kash+Patel+family+tree&utm_id=whatsapp


*New SEBI chief: તુહિન પાંડે બન્યા સેબીના નવા ચીફ, બુચની જગ્યાએ લેશે ચાર્જ* *સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને સેબીના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ માધબી બૂચની જગ્યાએ બોર્ડનો હવાલો સંભાળશે, ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે અને તેમને કેટલો પગાર મળશે?* https://tv9gujarati.com/photo-gallery/finance-secretary-tuhin-kanta-pandey-appointed-as-new-sebi-chief-know-tenure-and-salary-1190807.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Finance+secretary+tuhin+kanta+pandey+appointed+as+new+SEBI+chief+know+tenure+and+salary&utm_id=whatsapp


Breaking News : ભારતીય ટીમ માટે સારા સમાચાર, ઘાયલ ખેલાડીએ બોલિંગ શરૂ કરી,જુઓ વીડિયો ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહે 4 માર્ચના રોજ ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલ પહેલા ભારતીય ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ઈજા બાદ તે પહેલી વખત નેટમાં બોલિંગ કરતા જોવા મળ્યો છે. તે છેલ્લા એક મહિનાથી ક્રિકેટથી દુર હતો. https://tv9gujarati.com/sports/cricket-news/injured-indian-bowler-jaspreet-bumrah-practiced-in-the-nets-1190799.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=Sports+Cricket+news+Injured+Indian+bowler+Jaspreet+Bumrah+practiced+in+the+nets&utm_id=whatsapp


*43 કરોડ રૂપિયા આપો અને લઈ જાઓ અમેરિકાની નાગરિક્તા… શું છે ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ સ્કીમ? વાંચો* ટ્રમ્પે તાજેતરમાં એક જાહેરાત કરી છે જે મુજબ થોડા દિવસોમાં જ અમેરિકામાં ગોલ્ડ કાર્ડ મળવાનું શરૂ થઈ જશે. જે ગ્રીન કાર્ડ કરતા પણ એડવાન્સ હશે. 43 કરોડ જેવી અધધ કિંમતે મળનારા આ કાર્ડ ઈન્વેસ્ટમેન્ટ પર મળનારી નાગરિક્તા સંદર્ભે કામ કરશે. https://tv9gujarati.com/international-news/trumps-5-million-dollar-gold-card-us-citizenship-by-investment-explained-1190720.html?utm_source=WhatsApp+chanel+&utm_medium=International+News+&utm_campaign=Trumps+5+Million+dollar+Gold+Card+US+Citizenship+by+Investment+Explained+&utm_id=whatsapp+


*શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો* બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ. https://tv9gujarati.com/international-news/bangladesh-political-crisis-army-chief-warns-of-instability-pilkhana-massacre-aftermath-rohinyga-attacks-1190613.html