TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 10, 2025 at 04:15 AM
*Ahmedabad : પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં ઊતર્યો પ્રેમી, ઝાડ પરથી પગ લપસતા યુવક પટકાયો, જુઓ Video* *અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં એક એવી ઘટના બની છે, જેમાં 26 વર્ષીય યુવક વાઘના પાંજરામાં ઉતરી ગયો. આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો નિવાસી છે અને હાલમાં તે રખિયાલમાં રહે છે, પ્રેમની પાગલપંતીમાં તે પાંજરામાં જ ઉતરી ગયો.* https://tv9gujarati.com/gujarat/ahmedabad/ahmedabad-a-lover-climbed-into-a-tiger-cage-in-kankaria-zoo-to-impress-his-girlfriend-video-1180418.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Gujarat+Ahmedabad+lover+climbed+into+a+tiger+cage+in+Kankaria+Zoo+to+impress+his+girlfriend&utm_id=whatsapp
😂 ❤️ 🖕 5

Comments