
TV9 Gujarati (Official channel)
February 10, 2025 at 07:54 AM
*Trending News : લગ્ન પ્રસંગ શોકમાં બદલાયો, સંગીતના કાર્યક્રમાં ડાન્સ કરતી યુવતી અચનાક પડી અને થયું મોત, જુઓ Video*
*Girl Dies While Dancing On Stage: ઇન્દોરના રહેવાસી વરરાજાના મામા સુરેન્દ્ર કુમાર જૈનની પુત્રી પરિણીતા જૈન સ્ટેજ પર આવી હતી અને લગભગ દોઢ મિનિટ સુધી બોલિવૂડ ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતી હતી, પરંતુ આ દરમિયાન અચાનક જ તેના ચહેરા પર સ્ટેજ પર પડી હતી.*
https://tv9gujarati.com/trending/a-24-year-old-woman-died-while-dancing-during-a-womens-music-at-a-wedding-ceremony-in-vidisha-madhya-pradesh-1180543.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Trending+A+24+year+old+woman+died+while+dancing+during+a+women%27s+music+at+a+wedding+ceremony+in+Vidisha%2C+Madhya+Pradesh&utm_id=whatsapp
😢
🙏
2