TV9 Gujarati (Official channel)
February 10, 2025 at 09:07 AM
*Dahod : હાથી, ઘોડા નહીં…JCBમાં સવાર થઇ પરણવા નીકળ્યો વરરાજા ! સોશિયલ મીડિયા પર Video થયો વાયરલ*
*અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. જેમાં દરેક યુવક – યુવતિને અગલ અલગ થીમ પર લગ્ન કરવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો તેમના લગ્ન ખાસ બનાવવા માટે લગ્ન પત્રિકા અલગ છપાવતા હોય છે. તેમજ સોશિયલ મીડિયામાં જોઈ અવનવી થીમ સાથે લગ્ન કરવાનાં અનેક કિસ્સા સામે આવતા હોય છે.*
https://tv9gujarati.com/videos/gujarat-videos/groom-takes-out-wedding-procession-in-jcb-video-goes-viral-in-dahod-1180602.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=Gujarat+Groom+takes+out+wedding+procession+in+jcb+video+goes+viral+in+dahod&utm_id=whatsapp
👍
❤️
😮
4