TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 10, 2025 at 10:04 AM
*Ranveer Allahbadiaની ‘ગંદી વાતે’ સર્જ્યો વિવાદ ! માતા-પિતાના સબંધો પર કરી કમેન્ટ-Video Viral* વાસ્તવમાં, રણવીર ભારતના પ્રખ્યાત યુટ્યુબર સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક વિવાદાસ્પદ પ્રશ્ન પૂછતો જોવા મળ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચાનું કારણ બની ગયો છે. https://tv9gujarati.com/entertainment/ranveer-allahbadia-got-into-trouble-by-commenting-on-parents-intimacy-video-viral-1180598.html
❤️ 👍 📈 😢 4

Comments