
TV9 Gujarati (Official channel)
February 10, 2025 at 03:28 PM
*સિંહગઢના કિલ્લાને મુઘલો પાસેથી પરત મેળવવા તાનાજીએ એક ગરોળીની મદદથી ઘડી હતી યુદ્ધની વ્યુહરચના અને સર કર્યો હતો ગઢ, કોણ હતી આ ગરોળી- વાંચો*
પૂણેના પ્રખ્યાત સિંહગઢના કિલ્લા પર ચડાઈ કરવા માટે તાનાજીએ તેમની પાલતુ ગરોળીની મદદ લીધી હતી અને તેની મદદથી કિલ્લા પર ચડી મુઘલો પર અચાનક આક્રમણ કરી દીધુ હતુ. ત્યારે તાનાજીની આ પાલતુ ગરોળી કોણ હતી અને કઈ પ્રજાતિની હતી. શું તેની મદદથી તાનાજી કિલ્લો સર કરવામાં સફળ રહ્યા હતા કે નહીં. તેમણે કેવી રીતે ઘડી હતી સમગ્ર વ્યુહરચના. વાંચો ગરોળીની માલિક પ્રત્યેની વફાદારી વિશેની રસપ્રદ જાણકારી.
https://tv9gujarati.com/national/tanaji-malusare-strategy-to-conquer-sinhagad-fort-yashvanti-the-lizard-role-in-conquest-1180845.html
❤️
😂
😢
7