TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 11, 2025 at 07:27 AM
*ભેંસે આપ્યો ગાયના બચ્ચાને જન્મ ! નજારો જોઇને માલિક હેરાન, જુઓ Videoમાં પછી શું થયુ* *આ દુનિયામાં ઘણા ચમત્કારો થાય છે, જેને આપણે ભગવાનનું સ્વરૂપ માનીને પૂજીએ પણ છીએ. જ્યારે કેટલીક કુદરતી અજાયબીઓ પણ બને છે, ત્યારે તે અન્ય વિજ્ઞાન, ટેકનોલોજી અને દવાના ક્ષેત્રો માટે પડકારો રજૂ કરે છે. વિજ્ઞાન ગમે તેટલુ આગળ વધી જાય પણ કુદરતી અમુક ઘટનાઓ સામે પોતાનું વિજ્ઞાન તે રજૂ કરી શકતુ નથી.* https://tv9gujarati.com/trending/buffalo-gave-birth-to-a-cows-calf-the-owner-was-stunned-by-the-sight-1181024.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+Trending+Buffalo+gave+birth+to+a+cow%27s+calf%21+The+owner+was+stunned+by+the+sight&utm_id=whatsapp
😂 😮 🐣 😢 🙏 8

Comments