TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 11, 2025 at 09:37 AM
*સસંદમાં લાગ્યા Zero ના નારા ! રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા એવું તો શું બોલ્યા અનુરાગ ઠાકુર, જુઓ-Video* *સોમવારે લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર જોરદાર કટાક્ષ કર્યો અને તેના પર શૂન્ય સાથેનું પેમ્ફલેટ બતાવીને તેમને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન, ઠાકુરે પેમ્ફલેટ બતાવ્યું અને કહ્યું કે રાહુલ જી તેમના શૂન્ય તપાસી લે. અહીં સંસદમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નામે ઝીરોના નારા લગાવ્યા હતા.* https://tv9gujarati.com/videos/zero-slogans-raised-in-parliament-what-did-anurag-thakur-see-video-1181117.html?utm_source=WhatsApp+Channel++&utm_medium=Gujarati+News&utm_campaign=+national+Zero+slogans+raised+in+Parliament+What+did+Anurag+Thakur+see+Video&utm_id=whatsapp
📉 🖕 😂 3

Comments