TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 11, 2025 at 10:29 AM
*Travel With Tv9 : વલસાડથી માત્ર 60 કિમીના અંતર પર આવેલું છે ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન, વેલેન્ટાઈન દિવસને બનાવો વધુ રોમેન્ટીક* હવે વેલેન્ટાઈન દિવસને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણમાં પડતા હોય છે કે વેલેન્ટાઈન ડે ને ખાસ બનાવવા માટે ક્યાં સ્થળની મુલાકાત લઈ શકાય. ત્યારે અમે આજે એવા સ્થળ વિશે માહિતી આપીશું કે ત્યાં વેલેન્ટાઈન ડેની ઉજવણી વધુ યાદગાર બનશે. https://tv9gujarati.com/photo-gallery/travel-with-tv9-plan-itinerary-for-valentine-day-for-romantic-holidays-on-hill-station-near-valsad-1181207.html
👌 👍 2

Comments