TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 11, 2025 at 11:34 AM
*Organ Donation: કેવી રીતે કરી શકો છો અંગદાન? કયા કયા અંગનું થઈ શકે દાન જાણો અહીં સમગ્ર માહિતી* ઓર્ગન ડોનેશન કે અંગદાન એક પ્રકારનું જીવન દાન છે, જ્યાં કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી તેના શરીરને અંગોને દાન કરીને કોઈનું જીવન બચાવી શકે છે. ભારતમાં અંગદાનની પ્રથા ઘણી ઓછી છે. ઓર્ગન ડોનેશન ઈન્ડિયાના ડેટા અનુસાર, દર વર્ષે 500,000 લોકોને અંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે https://tv9gujarati.com/photo-gallery/how-can-you-donate-an-organ-which-organs-can-be-donated-know-here-1181206.html
👍 3

Comments