
TV9 Gujarati (Official channel)
February 11, 2025 at 12:32 PM
*આ 5 લોકોએ ભૂલથી પણ ઘી ન ખાવું જોઈએ, તેનાથી સ્વાસ્થ્યને થઈ શકે છે ગંભીર નુકસાન*
Ghee Side Effects : ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોએ ઘીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આવો જાણીએ કે કયા લોકોએ ઘી ન ખાવું જોઈએ?
https://tv9gujarati.com/photo-gallery/ghee-side-effects-who-should-not-eat-ghee-5-reasons-to-avoid-ghee-health-risks-precautions-1181272.html
⚫
👍
👎
3