TV9 Gujarati (Official channel)
TV9 Gujarati (Official channel)
February 11, 2025 at 01:21 PM
*IND-ENG મેચ દરમ્યાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી આખી દુનિયામાં પહોંચશે આ મોટો જાગૃતિ સંદેશ, જુઓ Video* "IND vs ENG મેચ દરમિયાન 'Donate Organs, Save Lives' અભિયાન અંતર્ગત પ્રેક્ષકો અંગદાનની પ્રતિજ્ઞા લેશે. આ પહેલ દ્વારા સામાજિક જાગૃતિ વધારવા અને વિશ્વમાં નવો ઇતિહાસ રચવાનો પ્રયાસ કરવામાં આવશે." https://tv9gujarati.com/sports/cricket-news/ind-vs-eng-match-organ-donation-awareness-drive-at-ahmedabad-stadium-1181416.html
👍 🖕 😂 🥕 6

Comments