
TV9 Gujarati (Official channel)
February 15, 2025 at 04:00 PM
*હવે એ દિવસ બહુ દૂર નથી જ્યારે વિશ્વભરને પોતાની ચાની ચુસ્કીનું ઘેલુ લગાડનાર ભારત કોફીમાં પણ ગ્લોબલ કોફી કિંગ બની જશે*
એક સમય હતો જ્યારે ભારતમાં કોફી પ્રભાવશાળી અને પૈસાદાર વર્ગ માટે જ માનીતી હતી, જ્યારે સામાન્ય જનતા ચાના પ્રેમમાં રત હતી. પરંતુ આજની જનરેશનમાં ખાસ કરીને Gen Z અને યુવાનો, હવે કોફી તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. ભારતીય કોફીનો વ્યાપ હવે માત્ર દેશમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે.
https://tv9gujarati.com/national/indias-coffee-export-boom-a-rising-global-powerhouse-from-tea-to-coffee-indias-journey-to-coffee-export-dominance-1183328.html
❌
👍
2