
TV9 Gujarati (Official channel)
February 16, 2025 at 12:13 PM
*આને કહેવાય નસીબ, ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા બાદ પણ આ ખેલાડી IPL 2025માં રમશે*
આઈપીએલ 2025 પહેલા 23 વર્ષના એક ખેલાડીની કિસ્મત ખુલી ગઈ છે. આ ખેલાડીને મેગા ઓક્શનમાં કોઈએ ખરીદ્યો ન હતો પરંતુ હવે આ ખેલાડીની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે.
https://tv9gujarati.com/photo-gallery/cricket-photos/ipl-2025-mujeeb-ur-rahman-replaces-allah-ghazanfar-in-mumbai-indians-1183712.html