BBC News Gujarati
February 5, 2025 at 12:59 PM
અબજોપતિ દાનવીર અને આધ્યાત્મિક ગુરુ આગા ખાનનું 88 વર્ષની જૈફ વયે નિધન થયું છે તેઓ મહમદ પયગંબરના સીધા વારસદાર હતા. તેમની સંસ્થા વિકાસશીલ દેશોમાં ઘણી હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે અને સાંસ્કૃતિક યોજનાઓ પણ ચલાવે છે. 👇
https://www.bbc.com/gujarati/articles/cvg8kjlwx71o?at_campaign=ws_whatsapp
❤️
👍
4